Important Instructions For Offline Degree Forms
  • 1. આ ફોર્મ માત્ર જેમનું ઓનલાઈન ફોર્મ નથી ભરાતું પોતાના લોગીન માંથી તેવા અમુકજ Course માટે છે.
  • ૨. માર્કશીટ માટે એકજ PDF માં તમામ UG/PG ની પાસ વાળી તમામ એ તમામ માર્કશીટ અપલોડ કરવી ફરજીયાત છે.
  • ૩. જેમનો PRN/SPID નથી એવા વિધાર્થીઓ માટે આ સુવિધા છે.
  • ૪. MSC CA & IT / MBA int સેમ - ૬ બાદ ડીગ્રી લેતા વિધાર્થીઓ તથા LLB સેમ -૪ તથા Ph.D. / MPHIL બાદ ડીગ્રી લેતા વિધાર્થીઓ એજ આ ફોર્મ ભરવું.
  • ૫. જેમને ટેકનીકલ પ્રશ્નો હોય અને વિધાર્થી ની અરજી પર પરીક્ષા નિયામક ની મંજુરી હોય તેવા વિધાર્થીઓ એ આ ફોર્મ ભરવું. (Special Cases).
  • ૬. ખોટા ભરેલ ફોર્મ માટે વિધાર્થીઓ પોતે જવાબદાર રહેશે તથા રીફંડ માગી શકશે નથી.
  • ૭. અગાઉ ના ૧/૨/૩/૪ સેમેસ્ટર અન્ય યુનિવર્સીટી માંથી કરેલ હોય તથા સેમ ૩/૪/૫/૬ કચ્છ યુનિ. માંથી કરેલ હોય તેઓ એ પણ આ ફોર્મ જ ભરવાનું રહેશે.
  • ૮. ઉપરોક્ત કોઈ પણ કેટેગરી શિવાય નો ફોર્મ અથવા ભૂલ ભરેલું ફોર્મ રદ થવાને પાત્ર રહેશે. રીફંડ મળશે નહિ.
Student Application Forms